સ્ત્રી વિભાગ અને પ્રસૂતી વિભાગને લગતી તમામ સમસ્યાઓની ઓપીડી નિઃશુલ્ક રહેશે : બાળક ન રહેતુ હોય તેનું પણ નિદાન તેમજ કાઉન્સેલીંગ એકદમ ફ્રીમાં : દવા અને રિપોર્ટમાં પણ મળશે 20% ડિસ્કાઉન્ટમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આરાધના હોસ્પિટલને સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ થતાં અહીં તા. 25 જાન્યુ. સુધી ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં સ્ત્રી વિભાગ અને પ્રસૂતી વિભાગને લગતી તમામ સમસ્યાઓની ઓપીડી નિઃશુલ્ક રહેશે. બાળક ન રહેતુ હોય તેનું પણ નિદાન તેમજ કાઉન્સેલીંગ એકદમ ફ્રીમાં કરી આપવામાં આવશે. દવા અને રિપોર્ટમાં પણ મળશે 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ હોસ્પિટલમાં પ્રસુતિ અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.નિશિથ વી. ડઢાણિયા (M.B.B.S., D.G.O.) તથા આયુર્વેદ અને ગર્ભ સંસ્કારના નિષ્ણાંત ડો. શ્રુતિ એન. ડઢાણિયા (B.A.M.S) સેવા આપે છે. અહીં 24×7 ઇમરજન્સી સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલમાં વ્યંધત્વ નિવારણ કેન્દ્ર, લેપ્રોસ્કોપી સેન્ટર, સ્ત્રીરોગ વિભાગ, સોનોગ્રાફી અને પ્રસુતિ ગૃહ કાર્યરત છે. દર્દીઓને જૂની ફાઇલ સાથે રાખવાની રહેશે. ઉપરાંત ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા રજિસ્ટ્રેશન ફરજિયાત છે.ફ્રી ઓપીડીમાં મળતી સેવાઓ● પ્રેગ્નેન્સીની દરેક સારવાર અને માર્ગદર્શન● અનિયમીત માસીકની સારવાર અને માર્ગદર્શન.● બાળક ન રહેતુ હોય તેનું નિદાન તેમજ કાઉન્સેલીંગ● સફેદ પાણીની સમસ્યા તેમજ સ્ત્રીરોગની સારવાર અને માર્ગદર્શન● ગર્ભાશયની મુખની ચાંદીની સારવાર અને માર્ગદર્શન● ગર્ભાશયના મુખના કેન્સરની રસી● સોનોગ્રાફીની તપાસ● દુરબીનથી ગર્ભાશયની કોથળીના ઓપરેશન રાહત દરે કરી આપવામાં આવશેઆરાધના હોસ્પિટલજુની દિશા હોસ્પિટલ,અયોધ્યાપુરી મેઇન રોડ,3/4 સાવસર પ્લોટ, મોરબીસમય :10થી 1 અને 5થી 8મો.8980884860(રવિવારે બપોર સુધી જ ઓપીડી ચાલુ)