મોરબી : મોરબી નિવાસી સુજલ દિનેશભાઈ જીવાણી તે દિનેશભાઈ ગણેશભાઈ જીવાણી (મો.નં. 9727763563)ના પુત્ર, ગણેશભાઈ સુંદરજીભાઈ જીવાણી (મો.નં. 9428570072)ના પૌત્ર, સુભાષભાઈ ગણેશભાઈ જીવાણી (મો.નં. 9913533293)ના ભત્રીજાનું તારીખ 17-1-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-1-2026 ને સોમવારે સવારે 9 થી 11 સુધી તેઓના નિવાસ સ્થાન ‘દ્વારકાધીશ’, સરદારનગર-3, કેનાલ રોડ, દલવાડી સર્કલ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે તથા મોસાળ પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.