મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ભારતના સૌથી મોટા જવેલર્સ એવા તનિષ્કમાં ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર અને ઇન્સેન્ટિવ સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોએ પાસપોર્ટ સાઈઝના ફોટો તથા બાયોડેટા સાથે ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે. ● સેલ્સ મેન/સેલ્સ ગર્લપ્રભાવશાળી વ્યક્તિત્વઅનુભવી તથા બિન અનુભવીકોમ્યુટરના જાણકાર અંગ્રેજી ભાષાના જાણકારને પ્રાથમિકતા● કેશિયરડે ટુ ડે કેશ મેઈન્ટેનન્સ બેન્કિંગ વર્ક/ બીલિંગ વર્કકોમ્પ્યુટરના જાણકાર રૂટિન ઓફિસ વર્કજોબ લોકેશન : તનિષ્ક રામ ચોક, શનાળા રોડ, મોરબીમો.9974126636મો.9998899920