મોરબી : મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને કાર્યકરો તેમજ હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.