મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ એવા રેડિયો સેન્ટરમાં વિવિધ 5 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયુ છે. ● સેલ્સ પર્સન : 2અનુભવીગુડ કોમ્યુનિકેશન સ્કિલ ● એકાઉન્ટ સ્ટાફ - 1મિરેકલના જાણકાર● ગોડાઉન અને સ્ટોર હેલ્પર -2 ઇલેક્ટ્રોનિક્સ લાઈનના અનુભવીલખતા અને વાંચતા આવડવું જરૂરીરેડિયો સેન્ટરગેસ્ટ હાઉસ રોડ, મોરબીરિઝ્યુમ/CV વોટ્સએપ કરવુંમો.8849404554