મોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર ભવાની સોડા નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી ચિરાગ કાંતિભાઈ ધોળુ ઉ.24 રહે.નવા ઘનશ્યામગઢ તા.હળવદ વાળાને પ્રતિબંધિત બે ચાઈનીઝ દોરાની ફીરકી કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લઈ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.