ટંકારા : ટંકારા પોલીસે છતર જીઆઇડીસીમાં દરોડો પાડી કન્ટેનરમાંથી અંદાજે 800થી વધુ પેટી જેટલો દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો છે. ટંકારા પીઆઇ કે.એમ.છાસિયા, પીએસઆઈ એસ.એન.સાગરકાએ આ ઓપરેશન પાર પાડ્યું જોવાનું જાણવા મળી રહ્યું છે. વધુ વિગત મેળવાઈ રહી છે.