ટંકારા : ટંકારા તાલુકાના લગધીરગઢ ગામની સીમમાં આવેલ બાલાજી પેક પ્લાસ્ટ નામના કારખાનમાં રહી મજૂરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રંગલાલ રામપતિ શર્મા ઉ.58 નામના વૃદ્ધને લેબર કવાટર્સમાં સુતા હતા ત્યારે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.