સિદ્ધનાથ ગ્રુપ પાસે 80થી વધુ બોલેરો, 80થી વધુ છોટા હાથી, 30થી વધુ અતુલ રીક્ષા ઉપરાંત નાની રીક્ષાઓ અને મીની આઇસરો સહિતના અનેક વાહનો : બહારગામ તથા અન્ય રાજ્યો માટે પણ વાહનો મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને શોભાયાત્રા કે અન્ય કોઈ પ્રસંગ માટે મોટી સંખ્યામાં વાહનો જોઈએ છે ? તો સિદ્ધનાથ ગ્રુપ આપને ભાડે વાહનો પુરા પાડશે, તો આજે જ ફોન ઘુમાવો...સિદ્ધનાથ ગ્રુપ પાસે 80થી વધુ બોલેરો, 80થી વધુ છોટા હાથી, 30થી વધુ અતુલ રીક્ષા ઉપરાંત નાની રીક્ષાઓ અને મીની આઇસરો સહિતના અનેક વાહનો છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના કોઈ પણ રાજ્યનું પણ ભાડું કરાશે. ગાડીના પોઇન્ટ ઉમિયા સર્કલ, ભક્તિનગર સર્કલ, સરદારબાગ પાસે, પંચાસર રોડ, લાતી પ્લોટ, મુનનગર ચોક, વાવડી ચોકડી, સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી ખાતે છે. તો નંબર સેવ જરૂર કરી લ્યો, કામ આવશે..રાજુભાઇ મો.9925852619રાઘવજીભાઈમો.9978294450જગદીશભાઈ મો.9909560838