મોરબી: મૂળ બગથળા હાલ હૈદરાબાદ નિવાસી કસ્તુરબેન ભાણજીભાઈ સરડવા (ઉં. વ. 82) તેઓ મનુભાઈ ભાણજીભાઈ સરડવા (મો. નં. 9010521921), વસંતભાઈ ભાણજીભાઈ સરડવા (મો. નં. 9490410832), અંબારામભાઈ ભાણજીભાઈ સરડવા (પટેલ ન્યુઝ- મોરબી, (મો. નં. 9427721590) ના માતાનું તારીખ 13/01/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14/01/2026 ને બુધવારના રોજ સવારે 8:00 થી 9:30 કલાકે તેમના નિવાસસ્થાન, વ્રજ એપાર્ટમેન્ટ, ગોકુલ મથુરા સોસાયટી, ઉમિયા સર્કલની બાજુમાં, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.