મોરબી : વાંકાનેરમાં રાતી દેવડી રોડ ઉપર એક કારમાં ઓચિંતી આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસીબે કોઈને ઇજા પહોંચી ન હતી. આ બનાવને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા.