ઓપનિંગ ઓફર હેઠળ ઊંધીયામાં મળશે 30 ટકાનું ડિસ્કાઉન્ટ : રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન ફૂડની એકથી એક ચડિયાતી આઇટમો પણ મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં મકરસંક્રાંતિના પર્વથી અતિથિ રેસ્ટોરન્ટનો ભવ્ય પ્રારંભ થવાનો છે. આ દિવસે મોરબીવાસીઓ માટે અહીં ખાસ ટેસ્ટી ઊંધીયાનું વેચાણ કરવામાં આવશે. તો આ લ્હાવો ચૂકતા નહિ. મોરબીમાં શનાળા રોડ ઉપર સમય ગેટની પાસે જુના મોમ્સ રેસ્ટોરન્ટમાં હવે અતિથિ રેસ્ટોરન્ટનો તા.14 જાન્યુઆરીના ઉત્તરાયણના દિવસથી પ્રારંભ થવાનો છે. આ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન ફૂડની એકથી એક ચડિયાતી આઇટમો મળવાની છે. તેમાંય ઓપનિંગ નિમિતે અહીં ઉત્તરાયણના દિવસે ઊંધિયું 30 ટકાના ડિસ્કાઉન્ટ સાથે મળશે. તો ઉત્તરાયણે અતિથિ રેસ્ટોરન્ટનું ઊંધિયું ખાવાનું ભૂલતા નહિ...અતિથિ રેસ્ટોરન્ટજૂનું મોમ્સ રેસ્ટોરન્ટ સમય ગેટની પાસે, શનાળા રોડ, મોરબીમો.8160074387