ઘરે કે સોસાયટીમાં ટેસ્ટી ઊંધિયા અને ફ્રૂટ સલાડની લિજ્જત માણી શકાશે, એડવાન્સ બુકીંગ પણ શરૂ : ઉતરાયણના પર્વ નિમિત્તે ખાસ એકથી એક ચડિયાતા 7 શાક સાથેનું મેનુ, પંજાબી અને મીઠાઈ પણ મળશે : રેસ્ટોરેન્ટમાં પધારીને પણ ટેસ્ટી ફૂડ માણી શકાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સ્વાદપ્રિય જનતા માટે શ્રીજી રેસ્ટોરન્ટમાં સ્પે.રજવાડી ડ્રાયફ્રુટ ઊંધિયું અને ફ્રૂટ સલાડ મળવાનું છે. જેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ ખાતે અને એકથી એક ચડિયાતા ઓથેન્ટીક કાઠીયાવાડી શાક મળશે. સાથે સ્વામિની રોટલી, બાજરીના રોટલા, પરોઠા સહિતની આઇટમો હશે. તો એક વખત અહીંનો ટેસ્ટ માણવા જરૂર પધારો. --------------------------------પંજાબી ફિક્સ થાળી માત્ર રૂ.250માં● 1 વેજ સબ્જી● 1 પનીર સબ્જી● 2 બટર રોટી● 1 દાળ ફ્રાય● 1 જીરા રાઇસ● 1 છાસ● 1 પાપડ● 1 ગુલાબ જાંબુ --------------------------------મકરસંક્રાંતિએ આમાંથી 7 શાક હશે● સ્પે.રજવાડી ડ્રાયફ્રુટ ઉંધીયું ● સ્પે.રજવાડી ઢોકળી ● સ્પે.સ્વામીની ડબલ પડવાડી રોટલી ● સેવ ટમેટા ● ભરેલા રીંગણ ● અડદની દાળ ● ભરેલા કારેલા ● દમલું● મેથી રીંગણાનું શાક● ખજૂરનું શાક● શીંગ મસાલા● આખી ડુંગળીનું શાક● આખા મરચાનું શાક● ભરેલા મરચાની કઢી ● આખા લક્ષણનું શાક ● દહી તીખરી ● કેળા મસાલા● કાજુ ગાઠિયા ● રોટલાનું ચુરમુ● વધારેલો રોટલો ● વઘારેલી ખિચડી ● દાળભાત ● રોટલી - રોટલા - પરોઠા ● ચુરમાના લાડુ - શિખંડ - જાંબુ - ફ્રુટ્ સલાડ, ● દહીં - છાસ - ધોરવું --------------------------------બ્રાન્ચ-1જીઆઇડીસીના નાકે,એમ્પાયર મિડવેની સામે,શનાળા રોડ, મોરબીમો.91044 68273બ્રાન્ચ-2 દુકાન નંબર 21-22 કેપિટલ માર્કેટ,રવાપર ચોકડી,મોરબી મો.નં. 9104468274