ઊંધિયું 1 કિલો સાથે 1 કિલો ફ્રી માત્ર રૂ.400માં : બાસુંદી 1 કિલો સાથે 1 કિલો ફ્રી માત્ર રૂ.400માં : મકરસંક્રાંતિના પર્વે શહેરમાં 4 જગ્યાએ મળશે કન્ટેનર પેકિંગમાં મળશે ટેસ્ટી ઊંધિયું અને બાસુંદી મોરબી : મોરબીમાં મકરસંક્રાંતિના પર્વ ઉપર જુના અને જાણીતા એવા 30 વર્ષથી ઊંધિયું બનાવતા આરાધના ગ્રુપ (મયુર ભજીયા) દ્વારા ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ.400નું કિલો સ્પે.રજવાડી ઊંધિયું મળશે. જ્યારે રૂ.400ની કિલો બાસુંદી મળશે. ઊંધિયું અને બાસુંદી એક કિલો સાથે એક કિલો ફ્રી મળશે. શહેરમાં 4 સ્થળોએથી વ્યવસ્થિત રીતે કન્ટેનર પેકિંગમાં પાર્સલ મળશે. તો આ મકરસંક્રાંતિના તહેવાર ઉપર અહીંના ઊંધિયા અને બાસુંદીની લિજ્જત માણવાનું ચૂકશો નહિ.સ્થળ -1 મયુર ભજીયા જુના બસ સ્ટેન્ડ સામે, આયુષ હોસ્પિટલનો ખૂણો, હિલટોન સોડાની બાજુમાં, મોરબીમો.નં.98256 49896 સ્થળ -2 ભવાની બેકરીબાપુના બાવલા પાસે,સામાકાંઠે મોરબી-2, મો.નં.99794 11233 સ્થળ -3 આરાધના આઈસ્ક્રીમસરદારબાગ સામે, કન્યા છાત્રાલય રોડ, શનાળા રોડ, મોરબીમો.નં.99255 11233સ્થળ -4 મયુર નાસ્તા હાઉસ (ક્રિષ્ના નાસ્તા હાઉસ)રવાપર ચોકડી, કોહિનૂર પ્લાઝા, મોરબી 99794 11233