વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સંધી સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હાજીભાઈ ઇબ્રાહિમભાઈ મોવર, જાવીદ અબ્દુલભાઇ કઈડા અને આરોપી પરેશ ખોડાભાઈ સેખાણી રહે.ત્રણેય સંધી સોસાયટી વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,300 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.