મોરબી : મોરબી નિવાસી રમેશભાઈ મનહરદાસ કુબાવત (ઉં. વ. 64) તે ઉમેશભાઈ કુબાવત (મો. નં. 9537957272)ના પિતાનું તારીખ 10-1-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-1-2026 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે ગાયત્રીનગર, વાવડી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.