0 ટકા વ્યાજે એકદમ સરળ હપ્તે પણ હોમ એપ્લાયન્સીસ મળશે : ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરી 20 ટકા સુધી ડિસ્કાઉન્ટ મેળવોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારે હોમ એપ્લાયન્સીસ ખરીદવા છે ? તો અત્યારે શોપિંગ કરવાનો સુવર્ણ સમય આવી ગયો છે. કારણકે પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ઉત્તરાયણની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં LED TV, ફ્રીઝ, AC અને વોશિંગ મશીનમાં 70% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે એસીમાં પણ વિશાળ રેન્જ એકદમ બેસ્ટ રેટમાં મળશે. દરેક હોમ એપ્લાયન્સીસની ક્રેડિટ કાર્ડ ઉપર ખરીદી કરવાથી 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળવાનું છે. ઉપરાંત આ તમામ ખરીદી 0 ટકાના વ્યાજે સરળ હપ્તા ઉપર પણ થઈ શકશે. તો આજે જ ખરીદી કરવા પધારો, ઓફર્સ થોડા દિવસો માટે જ છે. (શો-રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે)પટેલ ઇલેક્ટ્રોનિક્સગેસ્ટ હાઉસ રોડ,મોરબીમો.નં.9687600020મો.નં.9998263222