મોરબી: મોરબી નિવાસી વસંતલાલ હરીશંકરભાઈ પંડ્યા (એડવોકેટ) (ઉં. વ. 93) તેઓ ચંદ્રકાંતભાઈ હરિશંકરભાઈ પંડ્યા (એડવોકેટ) અને ડો. અરવિંદભાઈ હરિશંકરભાઈ પંડ્યાના ભાઈ તેમજ પરેશભાઈ વસંતલાલ પંડ્યા, નિલેશભાઈ વસંતલાલ પંડ્યા (એડવોકેટ), અને નીતાબેન જયંતકુમાર પંડ્યાના પિતા તથા મંથન, નિસર્ગ અને જશના દાદાનું તારીખ 09/01/2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11/01/2026 ને રવિવારના રોજ બપોરે 4:00 થી 05:00 કલાકે મહાવીર સોસાયટી, કોમ્યુનિટી હોલ, સ્વચ્છતા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.