સોફા, ટેબલ, બેડ, કબાટ, ટીપાઈ સહિતનું તમામ ફર્નિચર મળી જશે : તમારી સાઈઝ મુજબનું તેમજ ઇન્ટિરીયર મુજબનું કસ્ટમાઇઝ ફર્નિચર પણ તૈયાર કરી દેવાશે : સોફા અને મેટ્રેસમાં એક્સચેન્જ ઓફરમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ, તમે નવું ફર્નિચર વસાવવાનું વિચારી રહ્યા છો ? તો G-Ten ફર્નિચરમાં પધારો, અહીં મેન્યુફચરિંગ યુનિટ હોવાથી તમામ ફર્નિચર બેસ્ટ ક્વોલીટીનું અને વ્યાજબી ભાવમાં મળી જશે. મોરબીમાં મહેન્દ્રનગરમાં હળવદ રોડ ઉપર રામેશ્વરર કોમ્પ્લેક્ષ સામે ગુજરાત ગેસ પંપ પાસે કેસર મેરેજ હોલની જગ્યામાં G-Ten ફર્નિચર કાર્યરત છે. જે ફર્નિચરની દરેક આઈટમોનું મેન્યુફચરિંગ કરે છે. અહીં સોફા, ટેબલ, બેડ, કબાટ, ટીપાઈ સહિતનું તમામ ફર્નિચર તૈયાર મળે છે. ઉપરાંત અહીં સોફા અને મેટ્રેસમાં એક્સચેન્જ ઓફર મુકવામાં આવી છે. જેમાં નવા સોફા અને મેટ્રેસની ખરીદીમાં જુના સોફા અને મેટ્રેસનું ખાસ ડિસ્કાઉન્ટ બાદ કરી આપવામાં આવે છે. સાથોસાથ કોઈ પણ સાઈઝ તથા ઇન્ટિરિયર મુજબનું ફર્નિચર તૈયાર પણ કરી અપાઈ છે. આ મેન્યુફચરિંગ યુનિટ હોવાથી અહીં કોઈ પણ લોભામણી ઓફર્સ વગર એક જ ભાવે અને હોલસેલમાં ફર્નિચર આપવામાં આવે છે. તો ફર્નિચર લેતા પૂર્વે એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો...G-Ten ફર્નિચર કેસર મેરેજ હોલ, ગુજરાત ગેસ પંપ પાસે,રામેશ્વર કોમ્પ્લેક્ષ સામે,હળવદ રોડ, મહેન્દ્રનગર, મોરબી-2મો.95045 44444મો.9858585814