ટંકારા : નસીતપર નિવાસી પ્રાણજીવનભાઈ નારણભાઈ અંદોદરીયા (ઉં.વ. 52) તે જેઠાલાલ, પ્રભુભાઈ, ભુદરભાઈ, પ્રવિણભાઈ, જગદીશભાઈના ભાઈનું તારીખ 7-1-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-1-2026 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન નસીતપર મુકામે રાખવામાં આવ્યું છે.