મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શહેરના મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુ રોડ તરફ જતા રસ્તા પર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી સતીષ વિનોદરાય મહેતા રહે.હરિઓમ પાર્ક વાળાને રોકડા રૂ.300 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.