મોરબી : મોરબી નિવાસી ભાગીરથીબેન પ્રેમજીભાઈ રાઠોડ (ઉ.વ. 75) તે પ્રેમજીભાઈ રણછોડભાઈ રાઠોડ (મો. 99782 78305)ના પત્ની, સુશીલભાઈ રાઠોડ (મો. 99252 09694) અને શ્રુતિબેન પરમારના માતાનું તારીખ 06/01/2026 ને મંગળવાર ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 08/01/2026 ને ગુરુવારે સાંજે 4 વાગ્યા થી 6 વાગ્યા સુધી અગ્નેશ્વર મહાદેવ મંદિર, એલ.ઈ.કોલેજ રોડ, સામાકાંઠે,મોરબી - 2 ખાતે રાખવામાં આવ્યું છે.