મોરબી : મોરબી મહાનગરપાલિકા હસ્તક આવેલ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સુધારા શેરી, સરદાર રોડ ખાતે આવેલ હતી. જ્યાં નવા ફાયર સ્ટેશનનું બાંધકામ ચાલુ કરાયું હોવાથી હંગામી ધોરણે કેસરબાગ, એલ.ઈ. કોલેજ રોડ ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે. આથી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને લગતી તમામ સુવિધા માટે કેસરબાગ, એલ.ઈ. કોલેજ રોડ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.