મોરબી : મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધા 2025નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનું આયોજન તારીખ 4 જાન્યુઆરીના રોજ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, મોરબી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના બાળ કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જુદા જુદા વયજૂથના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને 7 થી 10 વર્ષ, 11 થી 13 વર્ષ તેમજ 7 થી 13 વર્ષના વયજૂથના વિભાગનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ વિજેતા હવે ઝોન કક્ષાએ વડોદરામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. • 7 થી 10 વર્ષ 'અ' વિભાગ વકૃત્વ સ્પર્ધા પ્રથમ: માથકિયા મહેવિશ ફિરોજભાઈ, વઘાસીયા પ્રાથમિક શાળા વાંકાનેર દ્વિતીય: વ્રિશા નિતેશભાઇ ફેફર, નિર્મલ વિદ્યાલય મોરબી તૃતીય: આજરોજા વેદ કલ્પેશભાઈ, વિનય ઈ સ્કુલ ઘુનડા રોડ મોરબી નિબંધ લેખન પ્રથમ: કણઝરીયા યશકુમાર અશોકભાઈ, તક્ષશિલા વિદ્યાલય હળવદ દ્વિતીય: બરાસરા ધર્મ પંકજભાઈ, નવયુગ સંકુલ વીરપર તૃતીય: પટેલ હાર્દિક કોકિલાપ્રસાદ, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ઘુનડા રોડ મોરબી ચિત્રકલા પ્રથમ: સૌમ્ય કમલેશભાઈ ચારોલા, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ઘુનડા રોડ મોરબી દ્વિતીય: શેરસીયા પવન ભરતભાઈ, વેદાંત ગ્લોબલ સ્કૂલ મોરબી તૃતીય: ગજેરા મનશ્રી સતિષભાઈ, જબલપુર પ્રાથમિક શાળા ટંકારા એક પાત્રીય અભિનય પ્રથમ: શેરસીયા રુહી કૌશિકભાઈ, નવયુગ સંકુલ વીરપર દ્વિતીય: કાંજિયા ધન્વી ભાવિનભાઈ, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા રોડ, મોરબી તૃતીય: લાખાણી દિશા સમીરભાઈ, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા રોડ, મોરબી લગ્ન ગીત પ્રથમ: ભુંભરીયા રુહી વિનોદભાઈ, ધુનડા (ખા) પ્રાથમિક શાળા ટંકારા લોકવાદ્ય સંગીત પ્રથમ: બરાસરા મહેન્દ્ર અશ્વિનભાઈ, સાર્થક વિદ્યામંદિર મોરબી દ્વિતીય: પનારા મંથ મુકેશભાઈ, નવયુગ સંકુલ વીરપર તૃતીય: માર્કંડ મહેન્દ્રભાઈ પટેલ, નવયુગ સંકુલ વીરપર સર્જનાત્મક કારીગરી પ્રથમ: વડગામમાં નૈત્રીક સંદીપભાઈ, વિનય ઈ સ્કુલ ઘુનડા રોડ મોરબી દ્વિતીય: રમ્ય પારસભાઈ લીખીયા, નિર્મલ વિદ્યાલય મોરબી તૃતીય : દેત્રોજા આત્મન ચીમનભાઈ, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા રોડ, મોરબી • વય જૂથ 11 થી 13 વર્ષ વિભાગ 'બ' વકૃત્વ પ્રથમ : રાંકજા વિજય ચુનીભાઇ, નીલકંઠ વિદ્યાલય મોરબી દ્વિતીય: કાસુન્દ્રા ભવ્યા આનંદભાઈ, નિર્મલ વિદ્યાલય મોરબી તૃતીય : સંઘાણી સેલ્વી સુમિતભાઈ, અભિનવ સ્કૂલ મોરબી નિબંધ પ્રથમ: ગામી હીર પ્રવીણભાઈ, નવયુગ સંકુલ વીરપર દ્વિતીય: દેથરીયા હીર સુનિલકુમાર, નિર્મલ વિદ્યાલય મોરબી તૃતીય: બરાસરા પૂર્વ કિશોરભાઈ, વેદાંત ગ્લોબલ સ્કૂલ મોરબી ચિત્રકલા પ્રથમ: આંત્રેશા ભૂમિકા ગોરધનભાઈ, મહાત્મા ગાંધી વિદ્યાલય મોરબી દ્વિતીય: શેરસીયા બ્રિન્દા જીગ્નેશભાઈ, અભિનવ સ્કૂલ મોરબી તૃતીય: ડેલિશા મિતેશભાઇ પુરોહિત, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા રોડ, મોરબી એક પાત્રીય અભિનય પ્રથમ : બોપલિયા ભવ્ય કિશોરભાઈ, નવયુગ સંકુલ વીરપર દ્વિતીય : રાજપુરોહિત પ્રાચી ચિતંવનસિંહ, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા રોડ, મોરબી તૃતીય: સંઘાણી મોક્ષા રજનીશભાઈ, નિર્મલ વિદ્યાલય મોરબી લગ્ન ગીત પ્રથમ: ત્રિવેદી હિરવા તુષારભાઈ, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા રોડ, મોરબી દ્વિતીય: સુરેલીયા ધાર્મિ આનંદભાઈ, નિર્મલ વિદ્યાલય મોરબી તૃતીય: વેદાંશી ભરતભાઈ મેરજા, નિર્મલ વિદ્યાલય મોરબી લોકવાદ્ય સંગીત પ્રથમ : અગોલા લક્ષ ચંદ્રકાંતભાઈ, શારદા સંગીત વર્ગ મોરબી દ્વિતીય: ઝાલા કાર્તિક નરેન્દ્રભાઈ, નિર્મલ વિદ્યાલય મોરબી તૃતીય: ચિરંજીવી આશિષભાઈ નિમાવત, નાલંદા વિદ્યાલય વિરપર સર્જનાત્મક કારીગરી પ્રથમ: ભોજાણી વેદાંત સંજયભાઈ, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા રોડ, મોરબી દ્વિતીય: રાજવી વિપુલભાઈ કાવડિયા, નિર્મલ વિદ્યાલય મોરબી તૃતીય: કાવર પુરવા મહેશભાઈ, અભિનવ સ્કૂલ મોરબી • વય જૂથ સાત થી 13 વર્ષ વિભાગ ખુલ્લો દોહા છંદ ચોપાઈ પ્રથમ: બરાસરા મહેન્દ્ર અશ્વિનભાઈ, સાર્થક વિદ્યામંદિર મોરબી દ્વિતીય: રાજૈયા ગઢવી આદિત્ય કપિલભાઈ, જ્ઞાનશક્તિ રેસી સ્કૂલ મોરબી તૃતીય: ધારેશ શૈલેષભાઈ રગીયા, થોરાળા પ્રાથમિક શાળા થોરાળા લોક વાર્તા પ્રથમ: કાસુન્દ્રા મંત્ર જીગ્નેશભાઈ, નિર્મલ વિદ્યાલય મોરબી દ્વિતીય: સંઘાણી સેલ્વી સુમિતભાઈ, અભિનવ સ્કૂલ મોરબી તૃતીય: આધ્યા ચંદ્રકાંત બાવરવા, નિર્મલ વિદ્યાલય મોરબી લોકગીત પ્રથમ: વડાલીયા ધ્યાની નિકુંજભાઈ, કલામંદિર સંગીત ક્લાસીસ મોરબી દ્વિતીય: પરમાર નારણ પ્રેમજીભાઈ, વેદાંત ગ્લોબલ સ્કૂલ મોરબી તૃતીય: અનુવાડિયા પ્રણાલી નિખિલભાઇ, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા રોડ, મોરબી ભજન પ્રથમ: પરમાર નારણ પ્રેમજીભાઈ, વેદાંત ગ્લોબલ સ્કૂલ મોરબી દ્વિતીય: આદ્રોજા ડઇઝી પી., વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા રોડ, મોરબી તૃતીય: વેદાંત નરેન્દ્રભાઈ દવે, સ્વર વિદ્યા મ્યુઝિક એકેડેમી મોરબી સમૂહ ગીત પ્રથમ: નવયુગ સંકુલ વીરપર દ્વિતીય: વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા રોડ, મોરબી તૃતીય: આદિ કલા કેન્દ્ર લોક નૃત્ય પ્રથમ: વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા રોડ, મોરબી દ્વિતીય: સાર્થક વિદ્યામંદિર મોરબી તૃતીય: તક્ષશિલા વિદ્યાલય હળવદ