● કેરાસ્મૂથનિંગ માત્ર રૂ.5000માં, તેમાં પણ પ્રીમિયમ શેમ્પુ અને માસ્ક સિરમ બિલકુલ ફ્રી ● પ્રીમિયમ વેલ્લા સિક્સ સ્ટેપ હેર સ્પા સાથે પણ શેમ્પુ અને માસ્ક સિરમ બિલકુલ ફ્રી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની બહેનોની પ્રથમ પસંદ બનેલા એવા ખ્યાતનામ LUSH બ્યુટી સલૂનમાં ફરી એકવાર ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. આ ઓફર્સ લિમિટેડ પિરિયડ માટે જ મુકાઈ હોય, આજે જ ફોન ઘુમાવી એપોઈટમેન્ટ બુક જરૂર કરી લ્યો. મોરબીમાં રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટમાં સાવન ભેળ ઉપર પહેલા માળે શોપ નં.10માં તાજેતરમાં જ LUSH બ્યુટી સલૂન કાર્યરત થયું છે. રાજકોટમાં આ સલૂન છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે. ઉપરાંત અમદાવાદમાં પણ થોડા જ દિવસોમાં તેની બ્રાન્ચ કાર્યરત થવાની છે. અહીં અનુભવી બ્યુટીશિયન દ્વારા તમામ પ્રકારની બ્યુટી કેર અને હેર કેર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. સાથે હાઈડ્રા ફેસિયલ અને બ્રાઇડલ ફૂલ પેકેજ પણ આપવામાં આવે છે. આ સલૂન શરૂ થયું ત્યારે પણ ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. બહેનોની લાગણીને ધ્યાને લઇ અહીં ફરી એકવાર ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમા કોઈ પણ લેન્ધના હેર માટે કેરાસ્મૂથનિંગ માત્ર રૂ.5000માં થઈ જશે. તેમાં પણ પ્રીમિયમ શેમ્પુ અને માસ્ક સિરમ બિલકુલ ફ્રી આપવામાં આવશે. આ સાથે પ્રીમિયમ વેલ્લા સિક્સ સ્ટેપ હેર સ્પા સાથે પણ શેમ્પુ અને માસ્ક સિરમ બિલકુલ ફ્રી આપવામાં આવશે. તો આ ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહિ. ઓફરનો લાભ લેવા આવતા પહેલા ફોન પર સંપર્ક કરવો...LUSH બ્યુટી સલૂનકેપિટલ માર્કેટ, શોપ નં.10, પહેલો માળ,રવાપર રોડ, મોરબીમો.7434021413મો.9023624090