મોરબી: મોરબી નિવાસી પ્રભાબેન બાવાલાલ આડેસરા (ઉ. વર્ષ 95), તેઓ સ્વ. બાવાલાલ ગોવિંદજીભાઈ આડેસરાના પત્ની, અશોકભાઈના માતા તથા સંદિપભાઈ અને ચેતનભાઈના દાદી તથા રામજીભાઈ પરસોત્તમદાસ પારેખ (ટંકારા વારા)ના દિકરી તથા ત્રિભોવનદાસ, નારણદાસ, રતિભાઈ, પંજુભાઈ, નટુભાઈના બહેનનું તા. 03/01/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંન્ને પક્ષનું બેસણું તારીખ 05/01/2026 ને સોમવારના રોજ સવારે 10:30 થી 12:00 કલાકે સોની જ્ઞાતિની વાડી, પારેખ શેરી, મોરબી ખાતે રાખેલ છે.