મોરબી : મોરબી નિવાસી મોરબી બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ વિજયભાઈ કેશવલાલ ચાવડા (વકીલ) (ઉં.વ. 70) તે દર્શિતભાઈ (મો.નં. 9824190970) તથા ક્રિષ્નાબેનના પિતા, મીનાબેનના પતિ, ભરતભાઈ (મો.નં. 9119247747) તથા પ્રદીપભાઈના મોટાભાઈનું તારીખ 2-1-2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તારીખ 5-1-2026 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે દેશળ ભગત હોલ, મહિન્દ્ર ડ્રાઇવ રોડ, ઝુલતા પુલ સામે, મોરબી - 1 ખાતે રાખવામાં આવ્યું છે.