મોરબી: મૂળ રાસંગપર હાલ મોરબી નિવાસી પરસોતમભાઈ શિવાભાઈ બાવરવા તેઓ રસિકભાઈ બાવરવા (9825880681) અને શૈલેષભાઈ બાવરવા (9879334618) ના પિતા તેમજ મગનભાઈ બાવરવા, હીરજીભાઈ બાવરવા અને નરસિંહભાઈ બાવરવાના ભાઈ તથા દુર્લભજીભાઈ બાવરવા, સુરેશભાઈ બાવરવા, મહેશભાઈ બાવરવા, મુકેશભાઈ બાવરવા, દીપકભાઈ બાવરવા અને હિરેનભાઈ બાવરવાના કાકા/બાપુજીનું તારીખ 03/01/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 05/01/2026 ને સોમવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાકે ગુરુ લાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 08:00 થી 9:00 કલાકે તેમના નિવાસ સ્થાન રાસંગપર ખાતે રાખેલ છે.