નિષ્ણાંત ડો.સિદ્ધાર્થ ડાભી આપશે સેવા : ફેફસાની ક્ષમતાની તપાસ (PFT) ફ્રીમાં કરાશે, એક્સ-રે અને લેબોરેટરીમાં 10 ટકાનું ડિસ્કાઉન્ટ અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે આવેલી શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગામી રવિવારે સવારે 10થી 12 વાગ્યા સુધી ફેફસા, શ્વાસ અને એલર્જીના નિષ્ણાંત ડો.સિદ્ધાર્થ ડાભી (એમ.ડી.) (પલ્મોનોલોજીસ્ટ) દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે. જેમાં નિદાન અને માર્ગદર્શન સંપૂર્ણ નિઃશુલ્ક અપાશે. આ વેળાએ ફેફસાની ક્ષમતાની તપાસ (PFT) ફ્રીમાં કરી આપવામાં આવશે. ઉપરાંત એક્સ-રે અને લેબોરેટરીમાં 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો.આટલા લક્ષણો ધરાવતા દર્દીઓએ કેમ્પનો લાભ જરૂર લેવો● હલન-ચલન કે કામ કરવાથી બેઠા બેઠા શ્વાસ ચડવો● શ્વાસ લેવામાં તકલીફ થવી● ગળામાં સીસોટી જેવો અવાજ આવવો● ધુળ, ધુમાડા કે રજકણ ઉડવાથી છીકો આવવી, નાકમાંથી પાણી પડવુ● ફેફસાનું કેન્સર, છાતીમાં કે પડખામાં દુખાવો● ઉંઘમાં નસ્કોરાની બીમારી● લાંબા સમયથી ઉધરસ● લાંબા સમયથી શ્વાસ ચડવો● લાંબા સમયથી તાવ, ભુખ ન લાગવી, વજન ઘટવુંકેમ્પ તા.4 જાન્યુ., રવિવારસમય : સવારે 10થી 12સ્થળ : શિવમ હોસ્પિટલરામધન આશ્રમ પાસે,મહેન્દ્રનગર રોડ, મોરબી-2મો.9727527555