મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ફ્લોરા હોમ્સ નજીકથી ગઈકાલે અશ્વિનભાઈ હરજીવનભાઈ સીતાપરાની માલિકીનું રૂ.20 હજારની કિંમતનું જીજે - 02 - સીડી - 8923 નંબરનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.