બાળકો અને વાલીઓએ આ અવસર ચૂકવા જેવો નથી : વર્લ્ડ કલાસ ટેક્નિકસ દ્વારા યાદશક્તિ કઈ રીતે વધારી શકાય તેનો મોરબીના જ બાળકો દ્વારા લાઈવ ડેમો બતાવવામાં આવશે : સેમિનારમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન ફરજીયાત મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપના બાળકને પરીક્ષામાં ધાર્યુ પરિણામ મળતું નથી ? હતાશ થવાની જરૂર નથી. આવા કિસ્સામાં માત્ર જરૂર હોય છે એક સાચા રસ્તાની, એક સાચી ટેક્નિકસની.. તો આ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવા મોરબીમાં આજથી ખાસ સેમિનાર શરૂ થવા જઈ રહ્યો છે. એજ્યુકેશનાલિસ્ટ, મેમરી કોચ અને ઓથર એવા હેતલ હિંગરાજીયા દ્વારા મોરબીમાં તા.2, 3 અને 4 જાન્યુઆરીએ રાત્રે 8થી 10 દરમિયાન આ ફ્રી સેમિનાર 'Enjoy Your Study' યોજાનાર છે. જેમાં વર્લ્ડ-ક્લાસ ટેકનિક્સ દ્વારા સંપૂર્ણ સિલેબસ પૂરો કરી પરીક્ષામાં ધાર્યું રિઝલ્ટ કેમ મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ મોરબીના જ બાળકો દ્વારા યાદશક્તિનો લાઈવ ડેમો બતાવવામાં આવશે. આ ફ્રી સેમિનારમાં બાળક સાથે વાલીએ આવવું ફરજીયાત છે.સેમિનાર તા.2, 3 અને 4સમય : રાત્રે 8થી 10મો.8989919190ફ્રિ સેમિનારમાં આવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અત્યારે જ તમારી સીટ બુક કરો!enjoyyourstudy.in/morbi-seminar/સીટ બુક કર્યા બાદ તમોને ડિજિટલ ફ્રી એન્ટ્રી પાસ વોટ્સએપમાં જ મળી જશે