મોરબી : ખેવારિયા ગામ સમસ્ત દ્વારા તા.3 જાન્યુઆરીથી શ્રી રામ ચરિત્ર માનસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામ કથાની તા.11 જાન્યુઆરીએ પુર્ણાહુતી થશે. ગૌમાતાના લાભાર્થે થઈ રહેલા આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા સૌ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.