મોરબી: મોરબી નિવાસી હર્ષાબેન નરેન્દ્રભાઈ દસાડીયા (ઉંમર વર્ષ 49) તેઓ નરેન્દ્રભાઈ દસાડીયાના પત્ની, મનજીભાઈ દસાડિયાના પુત્રવધુ, રાજેશભાઈ દસાડીયાના ભાભી તેમજ યશ દસાડીયા અને ઉમંગ દસાડીયાના માતાનું તારીખ 31/12/2025 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 03/01/2026 ને શનિવારના રોજ સવારે 8:30 થી 10:30 કલાકે 102, પાટીદાર પેલેસ, શ્યામ પાર્ક, અવની ચોકડી, મોરબી ખાતે તેમજ સાંજે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન રાપર ગામ ખાતે રાખેલ છે.