વાંકાનેર : મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ હોટલ એકે નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી મશરુભાઈ કુકાભાઈ સારલા રહે.ભીમગુડા તા.વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 1350 સાથે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.