મોરબી : મોરબી નિવાસી લાલજીભાઈ ખીમજીભાઈ મૈજડિયા તે સુંદરજીભાઈ તથા દિનેશભાઈના પિતાનું આજે તારીખ 30-12-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. તેઓની અંતિમયાત્રા આજે તારીખ 30-12-2025 ને મંગળવારે બપોરે 3-30 કલાકે લીલાપર રોડ, ગૌશાળાની સામે, મોરબી ખાતે રાખવામાં આવી છે.