મોરબી: કુંવરબેન ભવાનભાઈ બાબરીયાનું તારીખ 29/12/2025ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 01/01/2026 ને ગુરૂવારના રોજ સાંજે 04:00 થી 06:00 કલાકે તેમના નિવાસસ્થાન સોમૈયા સોસાયટી, વાવડી રોડ રાખેલ છે.