મોરબી : મોરબી નજીક ઘુંટુ રોડ ઉપર નાગબાઈ માના મંદિર પાસે હરિઓમ સોસાયટીની સામે એક પંચરની દુકાનમાં સાંજના સમયે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જાણ થતાં ફાયરની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.