ટંકારા : ઘુનડા (ખા.) નિવાસી લાભુબેન ધનજીભાઈ જીવાણી (ઉં.વ. 84) તે ધનજીભાઈ નાનજીભાઈ જીવાણીના પત્ની, પ્રવિણભાઈ, રાજેશભાઈના માતા, ધવલભાઈ પ્રવિણભાઈ જીવાણીના દાદીનું તારીખ 28-12-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-1-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજવાડી, મુ. ઘુનડા (ખા.) ખાતે રાખવામાં આવ્યું છે.