મોરબી : માળીયા મિયાણા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન નવલખી ગામની સીમમાં આવેલ ખરાવાડ પાસેથી આરોપી સુભાનભાઈ આદમભાઈ મોવર ઉ.39 રહે.નવી નવલખી ગામ, તા.માળીયા મિયાણા વાળાને રૂ.2000ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.