વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન નવાપરા વિસ્તારમાં દરોડો પાડી આરોપી રમેશભાઈ રઘુભાઈ કુકાવા ઉ.45 રહે.સ્વપ્નલોક, સોસાયટી, મિલપ્લોટ ફાટક નામના રીક્ષા ચાલકને વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 3600 તેમજ ફ્રુટી જેવા દારૂના પાઉચ નંગ 12 કિંમત રૂપિયા 2400 સાથે ઝડપી લઈ કુલ રૂ.6000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.