મોરબી : મોરબી-માળિયા નેશનલ હાઇવે પર આજે મોડી સાંજે અકસ્માત સર્જાયો હતી. જેમાં એક કન્ટેનર પલ્ટી મારી ગયું હતું. આ સાથે એક આઇસર પણ ડિવાઈડર ઉપર ચડી ગયું હતું. આ અકસ્માતને પગલે હાઇવે પર સાંજના સમયે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.