મોરબી: મોરબી નિવાસી મનીષભાઈ મહેન્દ્રભાઈ જોષી (ઉં. વ. 45) તેઓ મહેન્દ્રભાઈ ચુનીલાલ જોષીના પુત્ર, તેમજ હિરેનભાઈ મહેન્દ્રભાઈ જોષી (મો. નં. 99790 33134)ના ભાઈ તથા હરપાલ મનીષભાઈ જોષી (મો. નં. 99133 96477) તથા તુષાર મનીષભાઈ જોષી (મો. નં. 84880 09024)ના પિતાનું તારીખ 25/12/2025 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29/12/2025 ને સોમવારના રોજ બપોરે 3 થી સાંજે 5 કલાકે તેમના નિવાસ સ્થાન પાસે સંકટ મોચન હનુમાન મંદિર, નવી ગાયત્રી નગર, ખોડીયાર ડેરી સામે, નાની વાવડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.