બેસ્ટ ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન, રેગ્યુલર કલાસ, 1800 પેઇઝનું બેસ્ટ મટીરીયલ્સ, 24 કલાક ફ્રી લાઇબ્રેરી, મોક ટેસ્ટ દ્વારા ક્વેરી સોલ્વ, બેસ્ટ કોચ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ સહિતની અનેક ખાસિયતોમોરબી : મોરબીમાં સૌપ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે શરૂ થયેલી નવયુગ કરીઅર એકેડમીએ અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી સફળતા સુધી પહોંચાડ્યા છે. આ એકેડમીમાં કોચિંગ મેળવનાર 106 વિદ્યાર્થીઓ અલગ અલગ સરકારી હોદાઓ પર ફરજ બજાવી રહ્યા છે. જે નવયુગ કરીઅર એકેડમી માટે ગૌરવવંતી ક્ષણ છે.નવયુગ કરીઅર એકેડમીમાં સ્પીપાની તેમજ ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. પરીક્ષાલક્ષી અને પરિણામલક્ષી 1800 પેઇઝનું બેસ્ટ મટીરીયલ આપવામાં આવે છે તેમજ રેગ્યુલર ક્લાસ,12 કલાક નહીં 24 કલાક ફ્રી લાઇબ્રેરીની સુવિધા આપે છે. સૌથી બેસ્ટ મોક ટેસ્ટ લઈને સ્ટુડન્ટ્સની તમામ ક્વેરી સોલ્વ કરવામાં આવે છે અને ફિઝિકલ તૈયારી કોચ દ્વારા ફ્રી કરાવવામાં આવે છે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં હાલ 6500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં કેજીથી ધો.12 તેમજ ટોટલ 11 કોલેજના અભ્યાસક્રમો ચાલે છે તેમજ ઇંગલિશ મીડિયમ પ્રિ સ્કૂલ પણ ચાલે છે. આ સાથે જ મોરબીના વિદ્યાર્થીઓને બહારગામ જવું ન પડે તે માટે વધુ ફેસિલિટી ધરાવતી નવયુગ કરીઅર એકેડમી કાર્યરત છે. જેમાં તમામ પ્રકારના સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ, ફેશન ડિઝાઇન, ઇન્ટીરિયર ડિઝાઇન, સ્પોકન ઇંગ્લિશ, કોમ્યુટર ક્લાસ, એક્સપોર્ટ ઈમ્પોર્ટ, JEE - NEET, જેવા કોર્ષનું કોચિંગ આપવામાં આવે છે 2018થી શરૂ કરેલી આ નવયુગ કરીઅર એકેડમી ચાલુ કરવાનો સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા સાહેબનો હેતુ માત્રને માત્ર મોરબીના યુવાન/યુવતીઓ વધુમાં વધુ સરકારી નોકરી મેળવી મોરબીનું નામ રોશન કરે તેવો છે. અહીં નીચે પી.ડી.એફ.આપેલી છે જેમાં નવયુગના સિતારા જે સરકારી નોકરી મેળવી ચૂક્યા છે તેના રિઝલ્ટ આપવામાં આવ્યા છે. વધુ માહિતી માટે 9727247472 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.