મોરબી: મૂળ ખારચીયા હાલ મોરબી નિવાસી તરસીભાઇ ટપુભાઈ આદ્રોજા (ઉં. વ. 70) તે વિપુલભાઈ આદ્રોજા (મો. નં. 98793 10579) અને કલ્પેશભાઈ આદ્રોજા (મો. નં. 97238 45662) ના પિતાનું તારીખ 25/12/2025 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 27/12/2025 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે સરદાર નગર- 3, દલવાડી સર્કલ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.