મોરબી: મોરબી નિવાસી હરજીવનભાઈ ખીમજીભાઈ ઝાલરીયા (ઉં. વ. 76) તેઓ જયેશભાઈ ઝાલરીયા તથા દીપકભાઈ ઝાલરીયાના પિતાનું તારીખ 25/12/2025 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે તારીખ 27/12/2025 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન તુલીપ હાઈટ્સ, દેવપાર્ક સોસાયટી, આલાપ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 99254 51788, 99799 97689