મોરબી : મૂળ ખાખરેચી હાલ મોરબી નિવાસી તરશીભાઈ ટપુભાઈ આદ્રોજા (ઉ.વ.70) તેઓ વિપુલભાઈ (મો. નં. 9879310579) અને કલ્પેશભાઈ (મો. નં. 9723845662)ના પિતાનું તા. 25-12-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 27-12-2025 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન સરદારનગર -3, દલવાડી સર્કલ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરાપક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.