માળિયા (મિયાણા) : લક્ષ્મીવાસ નિવાસી ઉકીબેન મકનભાઈ ચડાસણીયા (ઉં. વ. 97) તે નરભેરામભાઈ, દામજીભાઈ, રાઘવજીભાઈ અને પ્રાણજીવનભાઈના માતાનું તારીખ 24-12-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 3-1-2026 ને શનિવારે સવારે 10 કલાકે તેઓના નિવાસસ્થાન લક્ષ્મીવાસ તા. માળિયા (મિયાણા) ખાતે રાખવામાં આવી છે.