● બ્રાન્ચ : 1 (કેપિટલ માર્કેટ) મેનુ : પુરી -શાક -ગાંઠીયા, જલેબી, ખમણ, ચિપ્સ● બ્રાન્ચ : 2 (મહેન્દ્રનગર ચોકડી) મેનુ : થેપલા -ભાજી, દહીં- થેપલા, પુરી -શાક -ગાંઠીયા, જલેબીગાંઠિયા -પુરી -શાક અને થેપલા -ભાજી -દહીંમાં અનલિમિટેડ ઓફર્સ પણ ઉપલબ્ધ : ગાંઠિયા સાથે કઢી, સ્પે.લીલી ચટણી, સંભારો,ડુંગળી, મરચા પણ મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : જોકર ગાંઠિયાના ગાંઠિયા તો જ પ્રખ્યાત છે. પણ અહીં થેપલા-ભાજી, દહીં- થેપલા, ખમણ, જલેબી જેવી બીજી પણ અનેક ટેસ્ટી આઇટમો મળે છે. તો એક વખત જોકર ગાઠિયામાં પધારી આ આઇટમોની પણ લિજ્જત માણો. રાજકોટના લીમડા ચોકના વર્ષ 1975થી કાર્યરત એવા જોકર ગાંઠિયાની બે બ્રાન્ચ મોરબીમાં કાર્યરત છે. જેમાં પહેલી બ્રાન્ચ રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી છે. આ બ્રાન્ચમાં પુરી -શાક -ગાંઠીયા, જલેબી, ખમણ, ચિપ્સ સહિતની આઇટમો મળે છે. અહીં પુરી-શાક-ગાંઠિયા અનલિમિટેડ મળશે. જેના 2 વ્યક્તિના માત્ર રૂ.229, કપલના માત્ર રૂ.199 અને 1 વ્યક્તિના માત્ર રૂ.139 રહેશે.બીજી બ્રાન્ચ સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડીએ લેટેસ્ટ બિઝનેશ સેન્ટરમાં આવેલી છે. જ્યાં થેપલા -ભાજી, દહીં- થેપલા, પુરી -શાક -ગાંઠીયા, જલેબી સહિતની આઇટમો મળે છે. આ ઉપરાંત થેપલા-ભાજી-દહીં પણ રૂ.129માં એક વ્યક્તિ માટે અનલિમિટેડ રહેશે. બન્ને બ્રાન્ચમાં ઓફર્સ શરતોને આધીન રહેશે. બન્ને બ્રાન્ચમાં ગાઠિયામાં વણેલા અને ફાફળા બન્ને વેરાયટી મળશે. સાથે જ કઢી, રાજકોટની સ્પે.લીલી ચટણી, સંભારો,ડુંગળી, મરચા પણ મળશે.વધુમાં અહીંથી લગ્ન પ્રસંગના ઓર્ડર લેવામાં આવે છે. તો એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો. બ્રાન્ચ -1 જી-1, ગ્રાઉન્ડ ફ્લોર, કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીબ્રાન્ચ -2 શોપ નં.5, ગ્રાઉન્ડ ફ્લોર, લેટેસ્ટ બિઝનેશ સેન્ટર, મહેન્દ્રનગર ચોકડી, મોરબીમો.9429929902