● સેન્ડવીચ રૂ.99માં● પેરી પેરી ફ્રાઇસ રૂ.99માં● બર્ગર રૂ.99માં● થિક શેક રૂ.119માં● પીઝા રૂ.149માંઓફર તા.31 ડિસેમ્બર સુધી જ ચાલશે : અત્યારે જ ટેબલ બુક કરોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ટેસ્ટી ફૂડ માટે જાણીતા મોરબીના SIZE ZERO કેફેમાં ડિસેમ્બરના લાસ્ટ વિકની ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં અનેક ટેસ્ટી ફૂડ આઇટમો બેસ્ટ રેટમાં મળશે. તો આ ઓફર્સનો લાભ લેવા આજે જ પધારો...મોરબીમાં રવાપર-કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે તુલસી કોમ્પ્લેક્ષમાં પહેલા માળે SIZE ZERO કેફે કાર્યરત છે. જ્યાં ફૂડની ટેસ્ટી અને ક્વોલિટી વાળી અઢળક વેરાયટીઓ મળે છે. અહીં હાલ ડિસેમ્બર લાસ્ટ વિક ઓફરમાં સેન્ડવીચ રૂ.99માં, પેરી પેરી ફ્રાઇસ રૂ.99માં, બર્ગર રૂ.99માં, થિક શેક રૂ.119માં અને પીઝા રૂ.149માં મળે છે. આ ઓફર તા.31 ડિસેમ્બર સુધી જ ચાલવાની છે. તો ફેમેલી તથા ફ્રેન્ડસ સાથે આજે જ અહીં પધારી ઓફર્સનો લાભ લ્યો. SIZE ZEROપહેલો માળ,તુલસી કોમ્પ્લેક્ષરવાપર-કેનાલ રોડ,અવની ચોકડી, મોરબીટેબલ બુકીંગ માટેમો.7575840078