મોરબી: મૂળ પીઠળવાળા હાલ મોરબી નિવાસી હેમીબેન ત્રિભુવનદાસ ચંદારાણા (ઉં. વ. 90) તેઓ મનહરલાલ ત્રિભુવનદાસ ચંદારાણા (મનુભાઈ પાપડવાળા)ના માતા તેમજ સુનિલભાઈ તથા મેહુલભાઈ (લક્ષ્મી હેન્ડલુમ વાળા)ના દાદી, તેમજ સ્વ. કેશવલાલ હંસરાજભાઈ મીરાણી (ખેવરીયા વાળા)ના બહેનનું અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 25/12/2025ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5 કલાકે જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.